Forest Department Forest Guard Important Notification 2023

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વનરક્ષક, વર્ગ-૩ની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા. ૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી/પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. આથી, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગરની તા. ૨૦/૧૦/૨૦૨૨ના રોજની જાહેરાત ક્રમાંક : FOR- EST/202223/1 અન્વયે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે, સદરહુ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે. આથી, હવે પછી ભરતી/પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર પ્રશીદ્ધ કરવામાં આવશે. જેથી સંબંધકર્તા ઉમેદવારોને મંડળની વેબસાઈટ નિયમિતપણે જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

Notification: Click Here

Official website: Click Here

Updated: December 21, 2023 — 9:15 pm

The Author

educationfact

Hello friends, my name is Mahesh and welcome to the official website of education fact. I like writing articles very much, if you want to contact me, then you can contact me through our WhatsApp group. Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *